Monday, June 8, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલJob Vacancy : મોરબીના નામાંકિત ઇકવિટી હ્યુન્ડાઇ શોરૂમમાં 24 જગ્યાઓ મેગા સ્ટાફની...

    Job Vacancy : મોરબીના નામાંકિત ઇકવિટી હ્યુન્ડાઇ શોરૂમમાં 24 જગ્યાઓ મેગા સ્ટાફની ભરતી કરાશે…

    મોરબી જીલ્લામાં સૌથી મોટા હ્યુન્ડાઈ કંપનીની કાર ડિલરશીપ ધરાવતા ઇકવિટી હ્યુન્ડાઈ દ્વારા‌ પોતાના અલગ શો રૂમ માટે કુલ 24 જગ્યાઓ પર ઉત્સાહી અને મહેનતુ સ્ટાફની તાત્કાલિક જરૂરિયાત હોય, માટે યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ નિચે આપેલ જગ્યા માટે સંપર્ક કરવો…

    ● સેલ્સ મેનજર – 1
    ● ટીમ લીડર – 2
    ● સેલ્સ કન્સલ્ટન્ટ – 10
    ● જુની કાર માટે વેલ્યુઅર – 4
    ● ઇન્શ્યોરન્સ મેનેજર – 1
    ● એકાઉન્ટ – 2
    ● EDP ટેકનિકલ એક્ઝિક્યુટિવ – 1
    ● કસ્ટમર કેર મેનેજર – 2
    ● ટ્રેનિંગ મેનેજર – 1

    (નોંધ: ઓટોમોબાઈલ ક્ષેત્રનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે…)

    કંપની તરફથી મળતા લાભો…

    • આકર્ષક પગાર
    • શ્રેષ્ઠ ઇન્સેન્ટિવ અને પરફોર્મન્સ બોનસ
    • પ્રમોશન અને કારકિર્દીના વિકાસની પૂરી તકો…
    • કામ કરવા માટેનું એક પ્રોફેશનલ અને ઉત્તમ વાતાવરણ…
    • ‌‌હ્યુન્ડાઈ જેવી નામાંકિત કંપનીમાં કામ કરવાની સુવર્ણ તક…

    રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

     ઇક્વિટી હ્યુન્ડાઈ – મોરબી 

    Mo. 70460 32888
    Mo. 70965 11152

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!