Monday, June 8, 2026
More
    Homeજન્મદિવસHappy Birthday : મોરબીના યુવા પત્રકાર યોગેશ રંગપડીયાનો આજે જન્મદિવસ...

    Happy Birthday : મોરબીના યુવા પત્રકાર યોગેશ રંગપડીયાનો આજે જન્મદિવસ…

    મોરબીના યુવા જરનાલિસ્ટ યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ…

    મોરબી જિલ્લાના ખૂણે ખૂણે બનતી દરેક ઘટનાને લોકો સુધી પહોંચાડતા તેમજ લોકહિતના પ્રશ્નોને સતત ઉજાગર કરતા મોરબી સહયોગ તથા દિવ્ય ભાસ્કર ડિજિટલના જાગૃત, નીડર અને કર્તવ્યનિષ્ઠ પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ છે, જેથી તેમના સગા, સંબંધીઓ, સ્નેહીજનો, મિત્ર વર્તુળ તરફથી યોગેશભાઈને ફોન પર, સોશીયલ મિડીયા તથા રૂબરૂ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે…

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સદાબહાર યુવા પત્રકાર યોગેશભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!