હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 180 માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે, સબીલ કમીટીના દસથી વધારે ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે બેનર બિલકુલ ફ્રી….
વાંકાનેર શહેર ખાતે ટોટલ પ્રિન્ટીંગ સોલ્યુશન સાથે કાર્યરત એવા હાઇટેક પ્રિન્ટીંગ હાઉસ ખાતેથી ગ્રાહકોને મોબાઇલ કવર પ્રિન્ટીંગ, ટી-શર્ટ પ્રિન્ટીંગ, સ્કુલ યુનિફોર્મ ટી-શર્ટ, કીચેઇન પ્રિન્ટીંગ, બેગ પ્રિન્ટીંગ, દરેક પ્રકારના અઢળક ગીફ્ટ આર્ટિકલ્સ તેમજ તમામ પ્રકારના ગ્રાફિક્સ વર્ક જેમ કે બીલ બુક, બેનર, વિઝીટીંગ કાર્ડ, કાર્ડ-કંકોત્રી, પરિવાર પોસ્ટર, નોન વુવન બેગ, પેમ્પલેટ, સ્ટીકર, લેટર પેડ, રજીસ્ટર, લોગો ડિઝાઇન, પોસ્ટર ડિઝાઇન, સ્ટેમ્પ, એક્રેલિક બોર્ડ, ટ્રોફી સહિતની સુવિધા એકદમ વ્યાજબી દરે મળી રહી છે….
જેમાં હાઈ-ટેક પ્રિન્ટીંગ દ્વારા આગામી મોહરમ માસ નિમિત્તે ખાસ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં સબીલ કમીટીના સભ્યો માટે ખાસ માત્ર રૂ. 180/- માં સબીલ કમીટીના નામ સાથે ટી-શર્ટ પ્રિન્ટીંગ કરાવવા પર સબીલ કમીટીનું બેનર ફ્રી બનાવી આપવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા આજે જ હાઇટેક પ્રિન્ટીંની મુલાકાત લો….
…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો હાઈ-ટેક પ્રિન્ટીંગ હાઉસ ખાતે….