Friday, September 20, 2024
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના વતની એવા યુવા ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ....

    Happy Birthday : વાંકાનેરના વતની એવા યુવા ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ….

    ગુજરાતની અગ્રણી ફર્ટિલાઇઝર ઉત્પાદક ખાનગી કંપની એવી ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર, વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ તથા ડેવલોપર એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા આજે પોતાના જીવનના 40 વર્ષ પુરા કરી 41 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

    અકરોટા એગ્રી ઈમ્પેક્સમાં પાર્ટનર, રીયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી ડેવલપર તથા ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપનીના એમ.ડી. એવા ઈસ્માઈલભાઈએ ખુબ જ નાની ઉંમરમાં પોતાના ક્ષેત્રોમાં સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવેલ હોય, જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં બહોળું મિત્રમંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 95865 06461 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઈસ્માઈલભાઈ માથકીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!