Wednesday, February 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલમંજીલ સોપારી : વાંકાનેર શહેર ખાતે સુપર ક્વોલિટી સાથે એકદમ વ્યાજબી દરે...

    મંજીલ સોપારી : વાંકાનેર શહેર ખાતે સુપર ક્વોલિટી સાથે એકદમ વ્યાજબી દરે હોલસેલ તથા રિટેલમાં સોપારીની ખરીદી માટે આજે જ અમારો સંપર્ક કરો…

    વેપારીઓ માટે ખુશખબર : સૌથી સસ્તા દર તથા સુપર ક્વોલિટીમાં દરેક પ્રકારની કટીંગ તથા આખી સોપારીની રેટેલ તથા હોલસેલ ખરીદી માટે આજે જ મંજીલ સોપારી ખાતે પધારો…

    વાંકાનેર વિસ્તારમાં મોટો વ્યાપાર ધરાવતી નામાંકિત પેઢી મંજીલ સોપારી ખાતેથી વાંકાનેર વિસ્તારમાં સોપારીના હોલસેલ તથા રિટેલ વેપારીઓને એકદમ વ્યાજબી દર સાથે સુપર ક્વોલિટીની જામ, વચરાજ, મોટી, મોરો સોપારી કટીંગ તથા આખી સોપારી મળી રહેશે. જેમાં આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારની સોપારી મશીન કટીંગ તથા સુડા કટીંગ સોપારી અમારે ત્યાંથી મળશે…

    અમારે ત્યાંથી આપને સેકેલી તથા કાચી સોપારી મશીન કટીંગ તથા સુડા કટીંગમાં મળી રહેશે. આ સાથે દરેક પ્રકારની સોપારી આપની જરૂરિયાત તથા ઓર્ડર મુજબ હાજર સ્ટોકમાં મળી રહેશે…

    સોપારીની રિટેલ તથા હોલસેલ ખરીદી માટે એકવાર અવશ્ય પધારો…

     મંજીલ સોપારી 

    ગેલેક્સી ચેમ્બર, ગેલેક્સી બેંક નીચે, જીનપરા મેઇન રોડ, વાંકાનેર

    ઇન્જામુલભાઈ
    મો. 91060 43581

    મંજીલ સોપારી ; કબ્રસ્તાનના ગેટની બાજુમાં, મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર 

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!