ઇસ્લામ ધર્મની પવિત્ર હજયાત્રાએથી પરત ફરતા હાજીઓ તેમના સ્નેહીજનોને તોહફા (ભેટ) માટે ખાસ આરબ દેશોની સ્પેશ્યલ ખજુર આપતા હોય છે, ત્યારે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે ખાસ સિગ્મા મેડિકલ એજન્સી લાવ્યું છે આરબ દેશોની પ્રખ્યાત ખજૂરની સ્પેશ્યલ રેન્જ….

✓ આરબ રાષ્ટ્રોની પ્રખ્યાત અને અસલ ખજૂર…
✓ સ્વાદિષ્ટ, તાજગીસભર અને આરોગ્યપ્રદ ખજુરનો ખજાનો…
✓ હજયાત્રીઓ માટે ખાસ હોલસેલ તેમજ રિટેઇલ બન્નેમાં રાહતદરે ખજુર…
✓ હાજીઓ માટે ખાસ તોહફા માટે શ્રેષ્ઠ ખજુર કલેક્શન…

અમારે ત્યાંથી અજવા, અંબર, કલમી, સુખરી, બરારી, ખેનાજી, રબ્બી, જાયદી, કીમિયા,જબરી, નેઘલ, બરની સહિત આરબ દેશોની અઢળક વેરાયટીઓમાં સ્પેશ્યલ ખજુર મળી રહેશે…

હજયાત્રીઓ માટે ખજુરની ખરીદી માટે આજે જ પધારો…


