Monday, April 28, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલગુલશન વાયરનેટીંગ : આપના ખેતરમાં પાકના રક્ષણ માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર...

    ગુલશન વાયરનેટીંગ : આપના ખેતરમાં પાકના રક્ષણ માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર તેમજ જટકા વાયર, સ્ટીલ નેટ, બ્લેડ તાર ઓર્ડરથી બનાવવા આજે જ સંપર્ક કરો….

    આપના ખેતર, બગીચા તેમજ કંમ્પાઉન્ડ વોલ ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર, બ્લેડ તાર ખરીદો ડાયરેક્ટર ફેક્ટરીમાંથી….

    વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને ખેત પાકના રાની તથા રજડતા જનાવરોથી રક્ષણ માટે તેમજ મકાન, બગીચા, ફેક્ટરી ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર સહિતની જરૂરીયાત માટે ગુલશન વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ફેન્સીંગ જાળી, કાંટા તાર, જટકા વાયર, સ્ટીલ નેટ, બ્લેડ તાર, ફાર્મ જાળી, જેબોલ્ટ, ગરેડી સહિતની આઇટમો નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રાહકોને દરેક આઇટમો આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

    ગુલશન વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ ખાતેથી ગ્રાહકોને….

    • ખેત પાકના રક્ષણ માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર તથા જટકા વાયર, જટકા ગરેડી, જે-બોલ્ટ મળશે…
    • મરઘા કેન્દ્ર માટે સ્પેશ્યલ ફાર્મ જાળી…
    • બાગ-બગીચાના રક્ષણ માટે સ્પેશ્યલ બોર્ડર જાળી…
    • કંમ્પાઉન્ડ વોલ ફરતે સુરક્ષા માટે બ્લેડ તાર…
    • દરેક આઇટમો ટાટા વાયર તથા બંસલ વાયર કંપનીમાં ઉપલબ્ધ…
    • કોમર્શિયલ વાયર, સિસ્ટેમેટીક વાયર, એસ.ડી. વાયર…
    • 40 થી 270 GSM સુધીના વાયર..
    • 8 થી 20 ગેજ સુધીના તમામ વાયર મળી રહેશે…

    ખેતી માટે ફેન્સીંગ જાળી, કાંટા તાર, ફાર્મ જાળી, જેબોલ્ટ, ગરેડી, ઝટકા તારની ખરીદી માટે આજે જ પધારો…

     ગુલશન વાયર નેટીંગ 

    આરાધના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભાટીયા સોસાયટી સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

    મહેમુદભાઈ (કોઠી વાળા)

    મો. 96871 58831

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!