પ્લમ્બિંગ આઇટમો, ઇલેક્ટ્રિક આઇટમો, હાર્ડવેર તથા દરેક પ્રકારના ટુલ્સની વ્યાજબી દરેથી ખરીદી માટે શોપની અવશ્ય મુલાકાત લો….
વાંકાનેર શહેરના એસ. કે. પ્લાઝા ખાતે કાર્યરત પ્લમ્બિંગ આઇટમો, ઇલેક્ટ્રિક આઇટમો, હાર્ડવેર તથા દરેક પ્રકારના ટુલ્સ આઇટમો સહિતના શોરૂમ એવા ગુલશન માર્ટ દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો ભાઇઓ માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં…
ખેડૂતોને દવા છાંટવા માટેના જુના બેટરી વાળા સ્પ્રે પંપ સામે નવો ૧૨×૧૪ની બેટરી સાથેનો સ્પ્રે પંપ ફક્ત રૂ. 1850 માં આપવામાં આવશે. આ સાથે જ ખેડૂતોને ૧૨×૧૨ની જુની બેટરી સામે ૧૨×૧૪ની નવી બેટરી ગેરંટી સાથે ફક્ત રૂ. 850 માં આપવામાં આવશે…
આ સાથે જ ગુલશન માર્ટ ખાતેથી ગ્રાહકોને પ્લમ્બિંગ આઇટમો, ઇલેક્ટ્રિક આઇટમો, પીવીસી પાઇપ, ઝટકા મશીન, ઓઇલ-ગ્રીસ, પાણીની ટાંકી, નટ-બોલ્ટ, ખેત ઓજારો, કડીયા કામ માટેના ઓજાર, હાર્ડવેર તથા દરેક પ્રકારના પાવર ટુલ્સ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
ખેડૂત મિત્રો સ્પ્રે પંપ તેમજ પ્લમ્બિંગ આઇટમો, ઇલેક્ટ્રિક આઇટમો, હાર્ડવેર તથા દરેક પ્રકારના ટુલ્સની ખરીદી માટે આજે જ પધારો….