વાંકાનેર વિસ્તારની આરોગ્ય સેવામાં વધારા સાથે ડો. એમ. વી. મુંધવાના નવા ક્લિનિકનો આવતીકાલથી ભવ્ય શુભારંભ….
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન આરોગ્ય સેવાઓમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ સામે આવતીકાલે ડો. એમ. વી. મુંધવાના કૃષ્ણમ્ ક્લિનિક & હોમિયો કેરનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં તમામ સ્નેહીજનોને પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •