Monday, April 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલઆવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે જનરલ લેપરોસ્કોપી, બર્ન્સ તથા ટ્રોમા સર્જરીના નિષ્ણાંત...

    આવતીકાલે વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે જનરલ લેપરોસ્કોપી, બર્ન્સ તથા ટ્રોમા સર્જરીના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે…..

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 28 એપ્રિલ, મંગળવારના રોજ જનરલ લેપરોસ્કોપી, બર્ન્સ તથા ટ્રોમા સર્જન ડો. અમિત જે. ગામી (M.S.)ની ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નીચે આપેલ વિવિધ રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….
    • આકસ્મિક ઇજાઓની સારવાર,
    • તમામ પ્રકારની સારણગાંઠની સારવાર,
    • લોહીની નસોના દબાણની સારવાર,
    • કિડની તથા પેશાબના માર્ગમાં થતા રોગોની સારવાર,
    • પાચન માર્ગમાં થતા રોગોની સારવાર,
    • સ્તનના રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ,
    • ડાયાબિટીસ ફૂટ તથા ગેંગ્રીનની સારવાર
    • પ્લાસ્ટિક સર્જરી અને જનરલ સર્જરી

    ઓપીડી વિગતો

    તારીખ : 28/04/2026, મંગળવાર
    સમય : બપોરે 2 થી 5 સુધી.

    આ સાથે જ પાસલીયા હોસ્પિટલ ખાતે મહીના દરમિયાન નિચે મુજબના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની રેગ્યુલર ઓપીડી યોજાશે….

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 98078 60486
    Mo. 90333 30235

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!