દેશનાં સૌથી સસ્તા, સુરક્ષિત અને ટકાઉ ઈવી બાઇક હવે આપણાં વાંકાનેર શહેરમાં, કંપનીના શોરૂમ ખાતે દરેક પ્રકારના ઇ-બાઇક રિપેરિંગની પણ સુવિધા ઉપલબ્ધ…
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે દેશના સૌથી સસ્તા, સુરક્ષિત અને ટકાઉ એવા ઇકો સેફ કંપનીના EV બાઇકના નવા શોરૂમ નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વાંકાનેરના નાગરિકો માટે ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે કંપની તરફથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશના સૌથી સસ્તા ઇ-બાઈકની ખરીદી અને ટેસ્ટ ડ્રાઈવ માટે નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા તમામ નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •