વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની છત્તર નદીવાળી સીમમાં આવેલ એક ખેડૂતની વાડીની ઓરડીમાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા અપપ્રવેશ કરી ઓરડીમાં રાખેલ બે ઓપન વેલ ઈલેક્ટ્રિક મોટરની ચોરી કરી લઈ જતા, આ બાબતે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામની છત્તર નદીવાળી સીમમાં આવેલ ફરિયાદી હનીફભાઇ અલીભાઈ વડાવીયા (ઉ.વ. ૫૦) નામના ખેડૂતની વાડીની ઓરડીમાંથી કોઇ અજાણ્યા ઇસમો દ્વારા 5HP ની બે ઓપન વેલ ઇલેક્ટ્રિક મોટર (કિંમત રૂ. ૨૯,૦૦૦) ની ચોરી કરી લઇ જતા આ બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L