તહેવારોની રજાઓમાં તમારા પ્રવાસને બનાવો અવિસ્મરણીય ; સમગ્ર દેશમાં કોઈ જગ્યાએ ટુરના આયોજન માટે સંપર્ક કરો….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને અસંખ્ય એડવેન્ચર ટુર થકી બહોળો અનુભવ ધરાવતા ટુર ગાઇડ ઇરફાન પરાસરા અને તેમની કંપની ‘ TravelCrezy ‘ તરફથી આજરોજ બલિદાનના પવિત્ર પર્વ એવા બકરી ઈદની તમામ મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી પાઠવવામાં આવી છે….

સમગ્ર દેશમાં તમારી અનુકૂળતા મુજબ અમારી ટુરીઝમ સર્વિસ….
• કસ્ટમાઇઝ ટુર પેકેજ : તમારી પસંદગી અને બજેટ મુજબ ટુર આયોજન
• પરફેક્ટ હોલી ડે પ્લાનિંગ
• હનીમૂન પેકેજ : નવદંપતીઓ માટે ખાસ રોમેન્ટિક ડેસ્ટિનેશન…
• ફેમિલી વેકેશન : પરિવારના દરેક સભ્યની પસંદગીનું ધ્યાન…
• ગ્રુપ ટુર / પેકેજ : મિત્રો કે સંસ્થાઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ…
• હોટલ અને ફ્લાઇટ બુકિંગ : સરળ અને સસ્તી ટિકિટ તથા રહેઠાણની વ્યવસ્થા…
• એડવેન્ચર અને સ્ટુડન્ટ ટ્રેકિંગ : યુવાનો અને વિદ્યાર્થીઓ માટે રોમાંચક સફર…
• ટુર ઓર્ગેનાઇઝર : સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સાથે…

આ બકરી ઈદના પાવન પર્વ પર તમારા પરિવારને આપો એક શાનદાર વેકેશનની ભેટ ! સમગ્ર દેશમાં કોઇપણ જગ્યાએ તમારી અનુકૂળતા મુજબના ટુર પેકેજ, ટુર ગાઇડ અને હોલી-ડે પ્લાનિંગ માટે આજે જ અમારો સંપર્ક કરો….


