ઇસ્લામ ધર્મના પવિત્ર અને બલિદાનના પ્રતિક સમવા તહેવાર એવા બકરી ઇદ (ઈદ-ઉલ-અઝહા) નિમિત્તે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને રાજકોટ ખાતે અકસ્માત વિમા ક્લેઇમના નિષ્ણાંત યુવા ધારાશાસ્ત્રી ફરીદમદની એ. પરાસરા તરફથી તમામ મુસ્લિમ સમાજને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે….

રાજકોટ ખાતે કાયદાકીય ક્ષેત્રમાં, ખાસ કરીને અકસ્માત વીમા ક્લેઇમના કેસોમાં બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાત તરીકેની નામના મેળવનાર યુવા એડવોકેટ ફરીદમદની એ. પરાસરાએ આગામી તહેવાર નિમિત્તે મુસ્લિમ ભાઇઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે….

“બકરી ઇદ એ ત્યાગ, ખુદા પ્રત્યેની નિષ્ઠા અને ભાઈચારાનો સંદેશ આપતો અત્યંત પવિત્ર તહેવાર છે. આ તહેવાર સમાજમાં એકતા, પ્રેમ અને અમન-શાંતિમાં વધારો કરે તેવી પરવરદિગારને બંદગી છે.”
ઇદ મુબારક…
~ ફરીદમદની એ. પરાસરા (એડવોકેટ)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


