વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની અને વર્ષોથી વાંકાનેર શહેર ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરી હજારો દર્દીઓની સફળ સારવાર કરનાર અનુભવી ડો. આઇ. એચ. દેકાવાડીયાની હોસ્પિટલ જે જીનપરા મેઇન રોડ પર કાર્યરત હોય તેના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવેથી ફાઇવ સ્ટાર હોસ્પિટલ ટેલીફોન એક્સચેન્જ સામે, વિદ્યાભારતી સ્કુલ પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે કાર્યરત રહેશે, જ્યાં સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી ડો. દેકાવાડીયા સેવા આપશે….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત નામાંકિત દેકાવાડીયા હોસ્પિટલની જગ્યા ફેરવેલ છે….
ડો. આઇ. એચ. દેકાવાડીયા
મો. 92775 57162
RELATED ARTICLES