Sunday, September 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલરાજકોટના નામાંકિત ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર દ્વારા મંગળવારે વાંકાનેરની લાઈફ...

    રાજકોટના નામાંકિત ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર દ્વારા મંગળવારે વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે….

    હવેથી દર મંગળવારે લાઈફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે ડો. મકાન લાખાણીની ઓપીડી યોજાશે….

    રાજકોટની ક્રિસ્ટ હોસ્પિટલના નિષ્ણાત અનુભવી ઓર્થોપેડીક અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. મતીન લાખાણી દ્વારા આગામી મંગળવારે વાંકાનેરના લાઈફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દર્દીઓને હાડકાં, સાંધા તથા સ્નાયુ સંબંધિત રોગો, ફેક્ચર, રમત-ગમતની ઇજાઓ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ સર્જરીના સહીતની સમસ્યાઓનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે….

    • નિઃશુલ્ક નિદાન કેમ્પ •

    તારીખ : 15/09/2026, મંગળવાર
    સમય : બપોરે 3.30 થી સાંજે 5 વાગ્યા સુધી
    સ્થળ : લાઈફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક

    Mo. 79840 50571

     લાઈફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક 

    સ્ટાર પ્લાઝા, બીજા માળે, ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!