જરૂરીયાતો અનેક, પરંતુ જગ્યા ફક્ત એક એટલે મેહુલ ટેલિકોમ/કેવિન એન્ટરપ્રાઇઝ : મોબાઇલ, ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ દરેક આઇટમોની ખરીદી માટે આજે જ પધારો….
વાંકાનેરની શાન સમા મેહુલ ટેલિકોમની બ્રાંચો હવે સમગ્ર ગુજરાતમાં ફેલાઇ ગઇ છે, ત્યારે આગામી રવિવારે સોનામાં સુગંધ ભળે તેમ વાંકાનેરના પાડધરા ખાતે મેહુલ ટેલિકોમની નવી બ્રાંચનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જ્યાંથી ગ્રાહકોને વર્ષોના વિશ્વાસ સાથે એકદમ વ્યાજબી દરેથી મોબાઇલ, ટીવી, ફ્રિઝ, એસી, વોશીંગ મશીન, હોમ એપ્લયાન્સ સહિત ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સની દરેક આઇટમો મળી રહેશે….
આપની અનેક જરૂરિયાત માટે હવે જગ્યા ફક્ત એક જ… મેહુલ ટેલિકોમ – પાડધરા….
અમારે ત્યાંથી આપને….
• દરેક કંપનીના મોબાઇલ
• ટીવી, ફ્રિઝ, એસી, વોશીંગ મશીન સહિત દરેક ઇલેક્ટ્રોનિક્સ આઇટમો…
• ઇલેક્ટ્રિક આઇટમો
• પંખા, ઇસ્ત્રી, મિક્સર સહિત દરેક હોમ એપ્લયાન્સ આઇટમ
• દરેક પ્રકારના ટુલ મશીન
• બુક, પેન સહિત દરેક સ્ટેશનરી આઇટમો
• તાત્કાલિક મની ટ્રાન્સફર
સહિત જીવનજરૂરિયાતની દરેક આઇટમો આપને મળી રહેશે…
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 03/03/2024, રવિવાર
સમય : સવારે 10 વાગ્યે…
મેહુલ ટેલિકોમ – પાડધરા
( કેવિન એન્ટરપ્રાઇઝ )
બસ સ્ટેન્ડ પાસે, મુ. પાડધરા, તા. વાંકાનેર
મો. 99136 36440
મો. 99139 93920