મોરબી જિલ્લામાં ઉત્તરાયણ તહેવાર કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઈનીઝ દોરીના ઉપયોગ તથા વેંચાણ પર પ્રતિબંધ ફરમાવતા વાંકાનેર સીટી પોલીસ ટીમ તેની અમલવારી માટે સક્રિય બની તપાસમાં હોય, દરમિયાન પોલીસે વિશિપરા ચોક પાસે રોડની સાઈડમાં પતંગ દોરીનું વેચાણ કરતાં મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણી (ઉ.વ. 32)ની તલાસી લેતા તેની પાસેથી ચાઈનીઝ દોરીની ત્રણ ફીરકી મળી આવતા પોલીસે યુવાનની ધરપકડ કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47