લોકોના સપનાનું ઘર સાકાર કરતી વાંકાનેરની જાણીતા કન્સ્ટ્રક્શન અને આર્કિટેક્ચર ફર્મ ‘શિવ એસોસિએટ્સ’ ની ઓફિસ માટે સિવિલ એન્જિનિયર અને ઓટોકેડ ડ્રાફ્ટ્સમેનની તાત્કાલિક ધોરણે ભરતી કરવાની હોય જેથી યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ ગુગલ લિંક મારફતે પોતાની અરજી કરવાની રહેશે…
પોસ્ટ : સિવિલ એન્જિનિયર / ઓટોકેડ ડ્રાફ્ટ્સમેન
લાયકાત : Diploma Civil or B.E./B.Tech Civil
પગાર : લાયકાત અને અનુભવના આધારે ₹ 20,000 સુધી…

રસ ધરાવતા ઉમેદવારોએ નીચેની લિંક મારફતે ઓનલાઇન અરજી કરવી….
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvKupVczMOUpgzy9G_B8O4xpweCsgdYrJC962FkLG1LgFtFw/viewform
(અરજી કરવાની અંતિમ તા. ૩૧/૧૦/૨૦૨૬)
શિવ એસોસિયેટસ
ભાટીયા સોસાયટી, વાંકાનેર
Mo. 9228208586
(નોંધ : યોગ્ય લાયકાત ધરાવતા શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે.)


