Wednesday, February 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઅર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન : સુરક્ષા સાથે બાંધછોડ છોડી આજે જ ફાયર સેફ્ટી...

    અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન : સુરક્ષા સાથે બાંધછોડ છોડી આજે જ ફાયર સેફ્ટી સાધનો લગાવવા સંપર્ક કરો….

    વાંકાનેર વિસ્તારમાં ટોટલ ફાયર સેફ્ટી સોલ્યુશન, ફાયર NOC, કેમેરા, લિફ્ટ, ડિજીટલ લોક, સિક્યુરિટી સિસ્ટમ સહિતની સુવિધાઓ માટે આજે જ સંપર્ક કરો….

    હાલ દિનપ્રતિદિન આગ લાગવાની દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે, જેથી આપના ફ્લેટ, મકાન, ઓફિસ, દુકાન, બિલ્ડીંગ, ફેક્ટરી સહિતના સ્થળોને સુરક્ષિત રાખવા માટે ફાયર સેફ્ટી અંત્યત અનિવાર્ય બની જાય છે, ત્યારે વાંકાનેર વિસ્તારમાં ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની સુવિધા અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન દ્વારા એકદમ વ્યાજબી દરે પુરી પાડવામાં આવી રહી છે, જેના માટે આજે જ અમારો સંપર્ક કરવાનો રહેશે….

    અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન ફાયર સેફ્ટી સોલ્યુશન….

    • એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ સહિત દરેક સ્થળ માટે ટોટલ ફાયર સેફટી સોલ્યુશન…
    • ફાયર સેફ્ટી N.O.C.
    • ટોટલ ફાયર સિસ્ટમ
    • ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ

    • ફાયર એલાર્મ સિસ્ટમ
    • સ્મોક ડિરેક્ટર સર્વિસ
    • બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન
    • ફાયર સેફ્ટી માટે હાથ મોજા, હેલ્મેટ સહિત ફાયર સેફ્ટીના દરેક સાધનો તથા ફાયર બોટર રીફીલીંગ સુવિધા…

    વાંકાનેર વિસ્તારમાં ટોટલ સિક્યોરિટી સોલ્યુશન માટે આજે જ પધારો…

    આ સાથે જ અમારે ત્યાંથી સીસીટીવી કેમેરા તથા રેકોર્ડિંગ (ઓલ બ્રાન્ડ), ડિજિટલ ડોર લોક તથા કેબિનેટ લોક, સ્માર્ટ હોમ તથા ઓફિસ ઓટોમેશન, પાર્કિંગ તથા ગેઇટ ઓટોમેશન બાયોમેટ્રિક્સ અટેન્ડન્સ સિસ્ટમ, ફાયર સેફટી તથા હાઇડ્રન્ટ સિસ્ટમ ફાયબર ઓપ્ટિકલ કેબલિંગ તથા નેટવર્કિંગ, ઇન્ટરકોમ અને વીડિયો ડોર ફોન (સિસ્ટમ), થિયેટર (સિનેમા) અને મ્યુઝિક સિસ્ટમ, ક્રિસ્ટલ ગ્લાસ ફિલ્મ VDP System, CLASSI GO કંપનીની લિફ્ટનું મટીરીયલ તેમજ લિફ્ટ ફિટિંગ સોલ્યુશન, ડિજિટલ ગ્લાસ લોક તથા હોટેલ લોક, સિક્યુરિટી સિસ્ટમ, ઍક્સેસ કંટ્રોલ (લિફ્ટ અને હોટેલ) બૂમ કેરિયર સહિત તમામ સિક્યોરિટી સોલ્યુશન મળી રહેશે….

    ટોટલ સિક્યોરિટી સોલ્યુશન માટે આજે જ અમારો સંપર્ક કરો…

     અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન 

    અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 98248 91397
    મો. 95860 66624
    મો. 95864 68673

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!