વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ મિટિંગ હોલમાં રાજકોટ TRP ગેમઝોનમાં અઘટીત આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી આર. એમ. કોંઢીયા સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ હરીસિંહ ઝાલા, કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, સદસ્ય રણજીતભાઈ વિરસોડીયા તથા તાલુકા પંચાયત સ્ટાફ અને તાલુકાના તલાટી મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65