રૂ. 1000 થી વધારેની મોબાઇલ એસેસરીઝની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી, હોલસેલ તથા રીટેલ મોબાઇલ એસેસરીઝની ખરીદી માટે આજે જ પધારો…..
વાંકાનેર શહેર ખાતે તાજેતરમાં જ શરૂ થયેલ મોબાઇલ એસેસરીઝના વિશાળ શો-રૂમ એવા અરબ મોબાઇલ પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર મોન્સુન ઓફર લાવ્યું છે, જેમાં રૂ. 1000 થી વધારેની કિંમતની મોબાઇલ એસેસરીઝની ખરીદી પર દરેક ગ્રાહકને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવી રહ્યું છે…
અમારે ત્યાંથી હોલસેલ તથા રીટેલમાં મોબાઇલ કવર, ટફન ગ્લાસ, હેન્સફ્રી, ડેટા કેબલ, ચાર્જીંગ કેબલ, ચાર્જર, બ્લુટુથ સહિત દરેક પ્રકારની મોબાઇલની એસેસરીઝ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
મોબાઇલ એસેસરીઝની હોલસેલ તથા રિટેલ ખરીદી માટે આજે જ પધારો….