Saturday, October 10, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પોતાની આકાશ ઇ-બાઈક કંપની લાવી છે નવરાત્રી ધમાકેદાર ઓફર : કોઈપણ...

    વાંકાનેરની પોતાની આકાશ ઇ-બાઈક કંપની લાવી છે નવરાત્રી ધમાકેદાર ઓફર : કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર મેળવો રૂ. 1000 થી 5,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 5 શ્યોર ગિફ્ટ, એક્સચેન્જ ઓફર તથા 12,000 સબસિડીનો લાભ….

    ઈ-બાઈક બેટરીમાં 1 થી 5 વર્ષની ગેરંટીનો લાભ : તમારી જરૂરિયાત મુજબ દરેક રેન્જમાં ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….

    છેલ્લા ત્રણ વર્ષથી વાંકાનેર સહિત ગુજરાત ભરમાં ઇ-બાઇક ક્ષેત્રમાં ધુમ મચાવનાર આકાશ ઇ-બાઈક કંપની દ્વારા આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર ગ્રાહકોને રૂ. 1000 થી 5,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ, 5 જમ્બો શ્યોર ગિફ્ટ, ઈલેક્ટ્રીક તથા પેટ્રોલ બાઈક સાથે એક્સચેન્જ ઓફર તેમજ ₹ 12,000 ની સરકારી સબસિડીનો લાભ આપવામાં આવી રહ્યો છે…

    આકાશ ઇ-બાઇક કંપનીના સૌથી ઓછી કિંમતમાં સૌથી વધારે ફિચર્સ સાથે ઓલા, બર્ગમેન, ચેતક, એક્ટીવા, વેસ્પા, ડબલ લાઈટ, સિંગલ લાઈટ સહિત અઢળક ઇ-બાઇક મોડેલ હાજરમાં જોવા મળશે, જેની ખરીદી માટે ગ્રાહકોએ એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે…

    ઇ-બાઇક પર નવરાત્રી સ્પેશિયલ ઓફરો…

    ~ કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર રૂ. 1,000 થી 5,000 સુધી કેશ ડિસ્કાઉન્ટ…
    ~ કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર 5 શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
    ~ જુના ઈલેક્ટ્રીક તથા પેટ્રોલ બાઈક પર એક્સચેન્જ ઓફરનો લાભ…
    ~ ઈ-બાઈક બેટરી પર 1 થી 5 વર્ષ તથા ઈ-બાઈક પર 1 થી 3 વર્ષની ગેરન્ટીનો લાભ…
    ~ ₹ 12,000 સરકારી સબસિડીનો લાભ…
    ~ ઈ-બાઈક ફક્ત રૂ. 42,000 થી શરૂ…
    ~ લોન સુવિધા ઉપલબ્ધ…
    ~ ફાયર પ્રૂફ લિથિયમ બેટરી…

    આકાશ ઇ-બાઈકની ખરીદી કેમ ?

    • સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતો શોરૂમ…
    • દરેક પ્રકારના ઇ-બાઇકનું તાત્કાલિક રીપેરીંગ કામ…
    • દરેક પ્રકારના સ્પેર પાર્ટસ શોરૂમ ખાતે ઉપલબ્ધ…
    • 5000 થી વધારે ઈ-બાઇકના વેચાણનો બહોળો અનુભવ…

    ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો….

     આકાશ ઈ-બાઈક કંપની 

    ગ્રાઉન્ડ ફ્લોર, અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 95860 66624
    Mo. 95864 68673
    Mo. 97125 59028

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!