સુરતની હોલસેલ બજારનું કાપડ અને ભાવ હવે આપણા વાંકાનેરમાં…: વાંકાનેરની દરેક સ્કુલના યુનિફોર્મ તથા સ્કુલ સુઝ તેમજ કાપડની વિશાળ રેન્જ માટે અવશ્ય પધારો….
વાંકાનેર શહેરના ગુલશન પાર્ક સોસાયટી ખાતે યુનુસભાઈ મેસાણીયા સંચાલિત સુરત કાપડ સેન્ટર શરૂ હોય, જ્યાંથી ગ્રાહકોને દર વર્ષની માફક આ વર્ષે પણ એકદમ વ્યાજબી દરેથી વાંકાનેર ગેલેકસી સ્કૂલ, મોડર્ન સ્કૂલ, ફૈઝ સ્કૂલ તથા લોકશાળા સ્કુલના યુનિફોર્મ તેમજ સ્કુલના સુઝ/બુટ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
અમારે ત્યાંથી નિચે મુજબના સ્કુલ યુનિફોર્મ તથા સુઝ તેમજ કાપડ મળશે….
સ્કુલ યુનિફોર્મ તથા સુઝ તેમજ કાપડની એકદમ વ્યાજબી દરેથી ખરીદી માટે આજે જ પધારો….