નવા શૈક્ષણિક સત્ર માટે ચોપડા, પુસ્તકો તથા સ્ટેશનરી આઇટમોની ખરીદી પર મેળવો સૌથી ઓછા દર અને સૌથી વધુ ડિસ્કાઉન્ટનો લાભ માત્ર અભિનય પુસ્તક ભંડારમાં….

વાંકાનેર શહેર ખાતે છેલ્લા 27 વર્ષથી પુસ્તકો અને સ્ટેશનરી માટે કાર્યરત એવા અભિનય પુસ્તક ભંડાર દ્વારા સોમવારથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો તથા સ્ટેશનરીની ખરીદી પર વિદ્યાર્થીઓ તથા વાલીઓને ધમાકેદાર ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં આપનાં બાળકના અભ્યાસ માટે ઉપયોગી ચોપડા, પાઠ્યપુસ્તકો, નવનીત, સ્ટેશનરી સહિત દરેક વસ્તુઓ પર સૌથી ઓછા ભાવ સાથે સૌથી વધુ ડિસ્કાઉન્ટ સાથે અવનવી ઓફરોનો લાભ માત્ર અભિનય પુસ્તક ભંડારમાં મળી રહેશે….

અભિનય પુસ્તક ભંડાર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો….
• કોઇપણ સાઈઝના એક ડઝન (12 નંગ) ચોપડાની ખરીદી પર 2 ચોપડાં બિલકુલ ફ્રી…
• નવનીત અને સ્વાધ્યાય પોથીની ખરીદી પર મેળવો 10 થી 20% સુધી ડિસ્કાઉન્ટ…
• અભિનય બ્રાન્ડના મજબૂત અને ટકાઉ સ્કુલ બેગ ફક્ત રૂ. 279 થી શરૂ….
• દરેક ધોરણના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ….
• વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી….
• ઇન્ડસ્ટ્રીઝ માટે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે સ્ટેશનરી આઇટમો…

હોલસેલ વેપારીઓ માટે વિશ્વાસપાત્ર ખરીદી સ્થળ એટલે અભિનય પુસ્તક ભંડાર….
વાંકાનેર વિસ્તારમાં સૌથી મોટી હોલસેલ વેપારી પેઢી એવી અભિનય પુસ્તક ભંડાર ખાતેથી નાના-મોટા વેપારી ભાઇઓને એકદમ વ્યાજબી દરેથી હોલસેલ પુસ્તકો તથા સ્ટેશનરી આઇટમો મળી રહેશે, માટે હોલસેલ ખરીદીની વ્યાપારીક પુછપરછ માટે આજે જ અમારો સંપર્ક કરવો….

નવા શૈક્ષણિક સત્ર માટે ચોપડા, પાઠ્યપુસ્તકો, રેફરન્સ બુક સહિત દરેક સ્ટેશનરી આઇટમોની રાહતદરે ખરીદી માટે આજે જ પધારો…
અભિનય પુસ્તક ભંડાર
જીમી ચેમ્બર, જેસાણી ટાયર સામે, જીનપરા મેઇન રોડ, જકાતનાકા પાસે, વાંકાનેર
Mo. 94267 87210
Mo. 97258 78092



