નવા ઇલેક્ટ્રિક બાઇક સાથે RTO તથા વિમાને લગતાં દરેક પ્રકારના કામકાજ પણ એક જ જગ્યાએ, ટેસ્ટ ડ્રાઈવ માટે ઉદ્ઘાટન સમારોહમાં અવશ્ય પધારો….

વાંકાનેર શહેર ખાતે આવતીકાલે દેશના સૌથી મજબૂત અને ટકાઉ ઇલેક્ટ્રિક બાઇકનું ઉત્પાદન કરતી ZAPPY કંપનીના ઇ-બાઇકના નવા શોરૂમ એવા ” Prime MSK Auto Hub “ નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ઇ-બાઈકની ખરીદી કરતાં પહેલાં ZAPPY કંપનીના ઇ-બાઇકની ટેસ્ટ ડ્રાઈવ માટે નવા શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે પધારવા તમામ નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 03/06/2026, બુધવાર
સમય : સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી….

Prime MSK Auto Hub
૨૭-નેશનલ હાઇવે, પાવન PUCની બાજુમાં, કિસ્મત કોમ્પ્લેક્ષ, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર.
Mo. 70485 40170





વધુ માહિતી માટે આજે જ અમારા Instagram પેજને Follow કરો…
https://www.instagram.com/zappy.ev?igsh=MXBzOXAycGprem1pbw==


