Tuesday, May 5, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલધો.12 સામાન્ય પ્રવાહ બાદ Gujcet 2026 માં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રના T0P-10માં...

    ધો.12 સામાન્ય પ્રવાહ બાદ Gujcet 2026 માં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રના T0P-10માં એકસાથે 11-11 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સાયન્સ સ્કૂલનાં….

    વાંકાનેરની No. 01 શૈક્ષણિક સંસ્થા : વિદ્યાર્થીઓના ઉજ્જવળ પરિણામો સાથે ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારી આપતી સંસ્થા એટલે ધી મોડર્ન સ્કૂલ….

    વાંકાનેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એવી ધી મોડર્ન સ્કૂલ છેલ્લા બે દાયકાથી વાંકાનેરના શિક્ષણ જગતમાં દર વખતના પરિણામોમાં No. 01 નું સ્થાન મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર કરી ચુકી છે, અને હાલ પણ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભાવિ ભવિષ્ય નિર્માણનું ભગીરથ કાર્ય કરી રહી છે ત્યારે આવા સંપુર્ણ ગુણવત્તાયુક્ત પરિણામ માટે સતત દેખરેખ હેઠળ થતું શિક્ષણકાર્ય, અભ્યાસક્રમનું સચોટ આયોજન, સમયનુ સમય પાલન, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ જવાબદાર ગણવામાં આવે છે….

    આ સ્કૂલની વિશેષતા એ છે કે ટ્રસ્ટીઓ ખુદ જ સાયન્સના નિષ્ણાંત શિક્ષકો તરીકે સેવા આપે છે તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરીને સમયાંતરે યોગ્ય સુચનો સાથે સતત વાલી-વિદ્યાર્થી સાથે સંપર્કમાં રહી વાલીઓનો વિશ્વાસ સંપાદન કરેલ છે….

    ગઇકાલે જાહેર થયેલ ધો.12 કોમર્સના પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 8-8 વિધાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના…

    ધો.11 સાયન્સ તથા કોમર્સમાં ધો.10 ના પરિણામનાં દિવસથી પ્રવેશ શરૂ…

     બ્રાંચ – 2 

     ધી મોડર્ન સ્કૂલ 

    રાજાવડલા રોડ, વાંકાનેર

    મો. 94267 87034
    મો. 99131 49409

     બ્રાંચ – 2 

     ધી મોડર્ન વિદ્યાલય 

    અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર

    મો. 82006 79637
    મો. 92742 41994

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!