સ્ટાઇલ અને બચત સાથે સંતોષ ક્લોથ હાઉસ લાવ્યું છે જેન્ટ્સ, લેડિઝ અને ચિલ્ડ્રન વેર પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફરો…
આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે અવશ્ય પધારો…
વાંકાનેર શહેર નજીક હાઇવે પર લેડીઝ વેર, જેન્ટ્સ વેર તથા ચિલ્ડ્રન વેર આઇટમોના વિશાળ ફેમિલી શોરૂમ એવા સંતોષ ક્લોથ હાઉસ દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન પોતાના ગ્રાહકો માટે સ્ટોક ક્લિયરન્સ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં અહીં સમગ્ર રમઝાન માસ દરમિયાન આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી પર મેગા ડિસ્કાઉન્ટ સાથે અવનવી ઓફરોનો લાભ મળી રહેશે….

🔥 સંતોષ ક્લોથ હાઉસ મેગા ડિસ્કાઉન્ટ ઓફર્સ…🔥
👉🏻 જેન્ટ્સ વેરમાં ફોર્મલ, કેઝ્યુઅલ અને ટ્રેન્ડી કલેકશન…
~ ફક્ત રૂ. 1000 માં 3 બ્રાન્ડેડ પેન્ટ
~ ફક્ત રૂ. 1000 માં 4 બ્રાન્ડેડ શર્ટ / ટી-શર્ટ
👉🏻 લેડિઝ વેરમાં કુર્તી, ડ્રેસ, ટોપ્સ, પ્લાઝો સહિત લેટેસ્ટ ફેશન પર સીધું 40 % ડિસ્કાઉન્ટ…
👉🏻 ચિલ્ડ્રન વેરમાં બાળકો માટે આરામદાયક, રંગીન અને સ્ટાઇલિશ કપડાં ફક્ત રૂ. 400 માં જોડી….
👉🏻 10 થી 12 વર્ષની દિકરીઓ માટે સ્પેશ્યલ ફ્રોક ફક્ત રૂ. 600 માં….

પવિત્ર રમઝાન માસ તેમજ રમઝાન ઈદ નિમિત્તે આપના સમગ્ર પરિવારના કપડાની ખરીદી માટે આજે જ પધારો…..





