વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામ ખાતે આવેલ શ્રી પાંચદ્વારકા દુધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની રચના માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં બિનહરીફ યોજાયેલ આ ચુંટણીમાં મંડળીના પ્રમુખ તરીકે ખોરજીયા મંજુરહુશેન હબીબની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ મંડળીના સભ્ય તરીકે પરાસરા યુનુસ હુશેન, બાદી માહમદ ગાજી,
બાદી શાહબુદ્દીન આદમ, બાદી ઇબ્રાહિમ અમી, બાદી હુશેન મીમનજી, બાદી મુસ્તુફા ઉસ્માન, બાદી જાકીર અમી, બાદી મામદ અમી, બાદી અનવર અલીભાઈ તથા બાદી ઇસ્માઇલ હાજીની વરણી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS