વાંકાનેર શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે નારી વંદન કાર્યક્રમ અનુસંધાને મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારી સાથે સંકલન કરી સાયબર તથા ટ્રાફિક અવરનેશ પ્રોગ્રામ તેમજ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કેળવવા માર્ગદર્શન પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં વાંકાનેર સિટી પીએસઆઇ કાનાણી તેમજ પી.બી.એસ.સી સેન્ટરના તેજલબેન ગઢવી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને યોગય માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS