વાંકાનેર શહેરની મધ્યમાં સતત ધમધમતા એવા સીટી સ્ટેશન રોડ પર પીર મશાયખ હોસ્પિટલની બાજુમાં હોસ્પિટલ, શોરૂમ, મોલ, કોમ્પલેક્ષ લાયક મોકાની 300 વાર જગ્યા બે માળના બાંધકામ સાથે વેંચાણથી આપવાની હોય, જેથી રસ ધરાવતા લોકોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
• 300 સીટી સ્ટેશન રોડ પર હોસ્પિટલની બાજુમાં મોકાની જગ્યા…
• હોસ્પિટલ, શોરૂમ, મોલ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સ લાયક મોકાની જગ્યા…
• પાણી, લાઇટ સુવિધાઓ સાથે બે માળનું બાંધકામ…
• શહેરની મધ્યમાં સતત ધમધમતા વિસ્તારમાં મોકાની જગ્યા…
રસ ધરાવતા લોકોએ તાત્કાલિક નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…