ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં હોય, જે અંતર્ગત સમગ્ર શિક્ષા મોરબી અને બી.આર.સી. ભવન વાંકાનેર દ્વારા એક્સપોઝર વિઝિટ અન્વયે રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો…
જેમાં વાંકાનેર તાલુકાના 87 વિદ્યાર્થીઓ, 12 સી.આર.સી.કૉ.ઑ. તથા શિક્ષકો, બી.આર.સી. કૉ.ઑ. મયૂરસિંહ પરમાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. જે. જી. વોરા સહિતના રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્ક, રિજિયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટ અને અટલ સરોવરની મુલાકાત લીધી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm