વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતી એક યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મમ્મી-દીકરી વચ્ચે બોલાચાલી બાદ આ મામલે લાગી આવતા યુવતીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સિટી પોલીસે અકસ્માત કરી મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં શંકરના મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવિણભાઈ રાઠોડ (ઉ.વ. 20) નામની યુવતીને તેની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા માતા-પુત્રી વચ્ચે બોલાચાલી બાદ આ બાબતનું લાગી આવતા યુવતીએ પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA