મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાંકાનેર તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ તરીકે રાતીદેવરી ગામના યુવા અગ્રણી નવીનભાઈ વોરાની નિમણૂક કરવામાં આવી છે, જે બદલ કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો અને સંગઠન દ્વારા તેમને આગામી દિવસોમાં જનહિતમાં આમ જનતાના અધિકારો માટે લડત ચલાવવા જાહેર જીવનમાં સક્રિય બની લોકોને અવાજ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47