વાંકાનેર તાલુકાની રાણેકપર દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવતા ગ્રાહક મુંધવા કાનાભાઈ ખેતાભાઈએ તેમના પશુઓનું મંડળી મારફતે વીમા પ્રીમિયમ ભરેલ હોય, જેમાં મુંધવા કાનાભાઈની ગાયનું મુત્યુ થતાં સરકારી વીમા યોજનામાં પોસ્ટ મોર્ટમ કરાવીને ગ્રાહકને પંદર દિવસમાં જ વિમા ક્લેઇમ પાસ કરી રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ચાલીસ હજાર વળતર ગ્રાહકને ચુકવણી કરી સુંદર કામગીરી કરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1