વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતો એક યુવાન ઘરેથી વાળ કપાવવા જવાનું કહી નિકળ્યા બાદ લાપતા થતાં બાબતે તેના પરિવારજનો દ્વારા યુવાનની વાંકાનેર તાલુકા પોલીસમાં ગુમસુમ નોંધ કરાવવામાં આવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા સંજયભાઇ ટીડાભાઇ ઘેણોજા (ઉ.વ. 24) નામનો યુવાન ગત તા.6ના રોજ ઘરેથી વાળ કપાવવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા યુવાનના મોટાભાઈ મહેશભાઇ ટીડાભાઇ ઘેણોજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુમશુદા નોંધ કરાવી છે, જેથી ઉપરના ફોટામાં દેખાતાં યુવાન વિશે કોઇને જાણ થાય તો વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp