આગામી સ્વતંત્રતા પર્વ પુર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરી વાહન ચાલકો તથા ધંધાર્થીઓમાં તિરંગા વિતરણ કરી રાષ્ટ્ર એકતા તેમજ રાષ્ટ્ર પ્રેમ તરફ જનતાને પ્રેરિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા….
આ તકે વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા, હેડ કો. વાલજીભાઈ પરમાર, પ્રદિપસિંહ ઝાલા, કો. જગદીશભાઈ ગાબુ, પ્રવિણભાઇ, મહિલા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિતના જોડાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS