વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પરથી પસાર થતા એક કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરના પાછલા ટાયરમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ટેન્કર વાળાએ ત્યાં ટેન્કર ઉભું રાખી દીધું હતું અને સદ્નનસીબે તેમની બાજુમાં જ સર્વિસ રોડ પર સર્વિસ સ્ટેશન આવેલું હોવાથી ત્યાંથી પાણીની પાઇપ લંબાવીને પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવાયો હતો…
વાંકાનેર નજીક ચંદ્રપુર હાઈવે પર પસાર થતા કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરમાં લાગી અચાનક આગ, સદનસીબે જાનહાની ટળી…
RELATED ARTICLES