વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની હોય, જેના માટે આજરોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે ભાજપ, કોંગ્રેસ તથા એક અપક્ષ એમ કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાશે….
ચંદ્રપુર બેઠક પર મેદાનમાં બાકી રહેતાં ઉમેદવારો….
૧). સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ – પંજો)
૨). ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ – કમળ)
૩). સજુબા અલ્પેશભાઈ ગોહીલ (અપક્ષ – ઇસ્ત્રી)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0