સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા, ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી તેમજ એકમાત્ર જોઈન્ટ સેક્રેટરી પદ માટે યોજાયેલ ચૂંટણીમાં મીનાક્ષીબેન વોરાનો વિજય થયો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47