
વાંકાનેર વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ભારે ગરમાયો છે. આજરોજ ઉમેદવારીપત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર નગરપાલિકાની બેઠકો માટેનું ચૂંટણી ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. ફાઇનલ યાદી જાહેર થતાં જ કઈ સીટ પર કોની વચ્ચે ટક્કર થશે તે નિશ્ચિત થઈ ગયું છે, જેમાં સૌથી મોટો ઉલટફેર વાંકાનેર નગરપાલિકામાં જોવા મળ્યો છે. અહીં મતદાન પહેલા જ કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવીને વિરોધી છાવણીમાં હડકંપ મચાવી દીધો છે…

ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વાંકાનેર નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વોર્ડ નં. 4 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવાર ન રહેતા, આ ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે વોર્ડ નંબર 6 માં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સાથે જ ચૂંટણી પહેલા કોંગ્રેસના 4 અને ભાજપના 1 સભ્યો નગરપાલિકામાં પહોંચી ગયા છે…..

નગરપાલિકા ચૂંટણીનું ફાઇનલ આંકડાકીય ચિત્ર…
કુલ વોર્ડ : 7
કુલ બેઠકો : 28
બિનહરીફ બેઠકો : 5
ચૂંટણી યોજાશે તેવી બેઠકો : 23
અંતિમ મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો : 51

વાંકાનેર નગરપાલિકામાં બિનહરીફ વિજેતા ઉમેદવારોની યાદી…
વોર્ડ નંબર ૦૪
૧). અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા- કોંગ્રેસ (બિનહરીફ)
૨). એકતાબેન હસમુખભાઈ ઝાલા- કોંગ્રેસ (બિનહરીફ)
૩). મહંમદભાઇ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ (બિનહરીફ)
૪). અશરફભાઈ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ (બિનહરીફ)
વોર્ડ નંબર – ૦૬
૫). ચેતન ધીરજલાલ કુણપરા – ભાજપ (બિનહરીફ)

વાંકાનેર નગરપાલિકાની 24 બેઠકો પર ઉમેદવારોની ફાયનલ યાદી…
વોર્ડ નંબર ૦૧
૧). હેમીબેન કાળુભાઈ ગોરીયા – કોંગ્રેસ
૨). જયાબેન શીવાભાઈ દેકાવાળીયા- કોંગ્રેસ
૩). શાજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા – કોંગ્રેસ
૪). વિજયભાઈ છગનભાઇ માંડાણી- કોંગ્રેસ
૫). કાંતીલાલ રાયમલ કુંઢીયા – ભાજપ
૬). સંજયકુમાર છગનભાઇ જાડા – ભાજપ
૭). વર્ષાબેન કીરીટભાઇ વ્યાસ – ભાજપ
૮). અલ્પા રાહુલભાઇ રીબડીયા – ભાજપ
વોર્ડ નંબર ૦૨
૦૯). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૧૦). નયનાબેન રાજેશભાઈ માલકીયા- કોંગ્રેસ
૧૧). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા- કોંગ્રેસ
૧૨). નંગાજીભાઈ સવજીભાઈ ભાટી- કોંગ્રેસ
૧૩). પ્રધ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર – ભાજપ
૧૪). રમેશભાઇ વશરામભાઇ વોરા – ભાજપ
૧૫). ભુમીકા અંકાતભાઈ નંદાસીયા – ભાજપ
૧૬). નેહાબેન દિપકભાઈ ધામેચા – ભાજપ
૧૭).આશા અલ્પેશભાઈ અઘારા – બસપા
૧૮). જીજ્ઞેશકુમાર હીરાભાઈ મકવાણા – બસપા
૧૯). પંકજભાઈ શામજીભાઈ જાદવ – બસપા

વોર્ડ નંબર ૦૩
૨૦). હેમીબેન કાળુભાઈ ગોરીયા – કોંગ્રેસ
૨૧). જરીનાબેન મહેબૂબભાઈ મોવર- કોંગ્રેસ
૨૨). વિક્રમ નવનીતકુમાર ગેલોચ- કોંગ્રેસ
૨૩). દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ- કોંગ્રેસ
૨૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – ભાજપ
૨૫). જીગ્નેશભાઇ મહેશભાઈ નાગ્રેયા – ભાજપ
૨૬). ગીતાબેન દિપકકુમાર દોશી – ભાજપ
૨૭). જ્યોતિ રવિ જોગડીયા – ભાજપ
વોર્ડ નંબર ૦૫
૨૮). શરીફાબેન મહંમદભાઇ રાઠોડ – કોંગ્રેસ
૨૯). એકતાબેન હસમુખભાઈ ઝાલા- કોંગ્રેસ
૩૦).વિજય નવનીતભાઈ ગેલોચ- કોંગ્રેસ
૩૧). ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ- કોંગ્રેસ
૩૨). દિનેશભાઇ અશોકભાઈ સોલંકી – ભાજપ
૩૩). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
૩૪). માધવીબેન દીપકભાઇ દવે – ભાજપ
૩૫). મયુરીબેન જયેશભાઇ પાટડીયા – ભાજપ
૩૬). દર્શના વિસાલભાઈ સંઘવી – બસપા

વોર્ડ નંબર ૦૬
૩૭). અંજનાબેન હિરેનભાઇ વાઢેર- કોંગ્રેસ
૩૮). આબેદાબેન અબ્દુલરહીમ કાઝી – કોંગ્રેસ
૩૯). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
૪૦). અંજનાબેન નિલેશગીરી ગૌસ્વામી – ભાજપ
૪૧) કિંજલ દિલિપભાઈ મહાલીયા – ભાજપ
૪૨). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – બસપા
૪૩). મીનાક્ષી કાંતિલાલ વોરા – બસપા
વોર્ડ નંબર ૦૭
૪૪). જયાબેન શિવાભાઈ દેકાવડીયા- કોંગ્રેસ
૪૫). આબેદાબેન અબ્દુલરહીમ કાઝી – કોંગ્રેસ
૪૬). ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા- કોંગ્રેસ
૪૭). ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ- કોંગ્રેસ
૪૮). વિશાલ મોનાભાઈ લામકા – ભાજપ
૪૮). અજયભાઇ ભરતભાઈ ડાભી – ભાજપ
૫૦). વિજ્યાબેન મનુભાઈ સારેસા – ભાજપ
૫૧). સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા – ભાજપ
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


