આગામી દિવાળી તહેવાર સુધીમાં કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર મેળવો આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ ફક્ત ધરતી ઈ-બાઈકમાં…..

આપણાં વાંકાનેર વિસ્તારને પ્રદૂષણમુક્ત અને કિફાયતી સવારી આપવા માટે ધરતી ઈ-બાઈકનો શોરૂમ નવા સરનામાં સાથે ચંદ્રપુર ખાતે નેશનલ હાઈવે પર ‘અંજની પ્લાઝા’ માં શરૂ થઈ ગયો છે, ત્યારે આગામી દિવાળીના તહેવારો નિમિત્તે ધરતી ઈ-બાઈક દ્વારા પોતાના ગ્રાહકો માટે દિવાળી સ્પેશ્યલ ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ નવા ઈ-બાઈકની ખરીદી પર ગ્રાહકોને સીધું ₹5,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે…

ધરતી ઈ-બાઈકની વિશેષતાઓ….
~ પેટ્રોલના વધતા ખર્ચમાંથી કાયમી મુક્તિ…
~ સિંગલ ચાર્જમાં લાંબા અંતરની સવારી અને પાવરફુલ બેટરી બેકઅપ.
~ યુવાનોથી લઈને વડીલો સુધી સૌ માટે સ્ટાઇલિશ ડિઝાઇન….
~ ઓછા ડાઉન પેમેન્ટ અને આસાન માસિક હપ્તાની સગવડ…
~ ઝીરો મેન્ટેનન્સ
~ પ્રદૂષણ રહિત, શાંત અને ભરોસાપાત્ર ઈ-બાઈક…
~ ઈ-બાઈકની ખરીદી પર રૂ. 5,000 સુધીનું ડિસ્કાઉન્ટ…
~ નવા ઇ-બાઇક ફક્ત રૂ. 41,500 થી શરૂ…
~ ઇ-બાઇક પર એક વર્ષની ફૂલ ગેરંટી / વોરંટી…
~ એ-સ્ટાર (A-Star) કંપની લેડ બેટરીથી પાવરફુલ પરફોર્મન્સ…
~ ભરોસાપાત્ર અને આધુનિક ટેકનોલોજી યુક્ત નિઓ વોલ્ટ (Neo Volt) કંપનીના ઇ-બાઇક….
~ મજબૂત અને ટકાઉ બોડી…

દિવાળી સ્પેશિયલ ઓફર સાથે નવા ઇ-બાઇકની ખરીદી માટે આજે પધારો….
ધરતી ઇ-બાઇક
અંજની પ્લાઝા, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
Mo. 83202 10188
Mo. 87587 68368




