વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના મીલપ્લોટ ચોક નજીક દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા (રહે. સંધી સોસાયટી, નવાપરા)ને રંગેહાથ રોકડ રકમ રૂ. 350 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp