રાજકોટ ખાતે 9 વર્ષના હજ, ઉમરાહ તથા જીયારતના અનુભવી ટુર હવે આપણા વાંકાનેર શહેરમાં….
રાજકોટ ખાતે છેલ્લા 09 વર્ષની હજ, ઉમરાહ તથા જીયારતની સેવા પુરી પાડતી અલ અશરફી ટુરની નવી બ્રાંચનો વાંકાનેર ખાતે આવતીકાલે શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ શુભારંભ પ્રસંગે વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોએ અલ અશરફી ટુર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…..
મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર હજ, ઉમરાહ તથા જીયારત માટે અલ અશરફી ટુર્સ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ સાથે અલગ અલગ પેકેજના બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે, જેના માટે ઉમરાહ તથા જીયારત કરવા જવા ઇચ્છતા નાગરિકોએ આજે જ અમારી વાંકાનેર ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે….
• ભવ્ય શુભારંભ •