વાંકાનેરના સરધારકા રોડ પર આવેલ વાંકાનેર પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત પલાસડી વીડી ખાતે વાંકાનેરના માધવ ગૌ સેવા ગ્રુપ દ્વારા અષાઢ સુદ અગિયારસના પવન દિવસે 51 ગુણી ખોળ ગૌમતા અને ગૌ વંશોને ખવડાવવામાં આવ્યો હતો. આ તકે માધવ ગૌ સેવા ગ્રુપ-વાંકાનેરના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી પોતાના હાથે ગૌવંશને ખોળ ખવડાવી ધન્યતા અનુભવી હતી…
આ તકે ગ્રુપના મિતુલ પરમાર, સાગર કાગડા, રાહુલ ગુગડિયા, કિશન ગોહેલ, અજય સોની, રાજ સોમાણી, જયદીપ ત્રિવેદી, હિમાંશુ કાગડા, રવી કંસારા, વિમલભાઈ, પ્રશાંત ગૌસ્વામી, રાજ દોશી, રવી દલસાનીયા, ભવન ભટ્ટ, ભાવેશ જોબનપુત્રા, વિપુલ જોબનપુત્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંસ્થા તરફથી કલ્પેંદુભાઈ લલિતભાઈ મહેતા, અજય આચાર્યએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું….