70 વર્ષથી વાંકાનેર પંથકના નાગરિકો માટે સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતી વેપારી પેઢી એટલે વાસુકી ટ્રેડર્સ….
વાંકાનેર વિસ્તારમાં પ્લમ્બિંગ તથા હાર્ડવેર આઇટમોની સૌથી મોટી વેપારી પેઢી એવી વાસુકી ટ્રેડર્સ છેલ્લા 70 વર્ષથી વાંકાનેર પંથકના નાગરિકો માટે વિશ્વાસનું પ્રતિક બની છે, ત્યારે વાસુકી ટ્રેડર્સ દ્વારા છેલ્લા 13 વર્ષથી POLUX બ્રાન્ડથી વોટર ટેન્કનું મેન્યુફેક્ચરીંગ શરૂ કરવામાં આવેલ છે, જેની ભવ્ય સફળતા સમગ્ર ગુજરાતમાં વિસ્તરી છે, ત્યારે વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને સીધા મેન્યુફેક્ચરીંગ યુનિટ ખાતેથી દરેક સાઇઝમાં ગેરંટી સાથે વોટર ટેન્ક હોલસેલ દરેથી મળી રહેશે….
આ સાથે જ ગ્રાહકોને વાસુકી ટ્રેડર્સ ખાતેથી સૌથી ઓછી કિંમતમાં….
• ખેતીવાડી માટે સ્પેશ્યલ પીવીસી પાઇપ
• દરેક પ્રકારની પ્લમ્બિંગ આઇટમો
• ISI તથા નોન ISI પાઇપ…
• 5 વર્ષની ગેરંટી સાથે સિદ્ધી સોલાર વોટર હિટર…
• દરેક પ્રકારની પાણીની મોટરો…
• એસ્ટ્રલ કંપનીની દરેક પ્લમ્બિંગ આઇટમો (એસ્ટ્રલ ડિસ્ટ્રીબ્યુટર)
• વોટરફ્લો કંપનીની દરેક પ્લમ્બિંગ આઇટમો (વોટરફ્લો ડિસ્ટ્રીબ્યુટર )
સહિત અમારે ત્યાંથી દરેક પ્રકારની પ્લમ્બિંગ તથા હાર્ડવેર આઇટમો હોલસેલ દરેથી મળી રહેશે….
આપનાં ઘર, ઓફિસ, બિલ્ડીંગ કે કન્સ્ટ્રકશન સાઇટ પર દરેક પ્રકારની પ્લમ્બિંગ આઇટમો તથા હાર્ડવેર આઇટમો ફેક્ટરી ભાવેથી ખરીદી કરવા એકવાર અવશ્ય સંપર્ક કરો….