21 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ભારે વાહનોની પ્રવેશબંધી યથાવત રહેશે….
વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી તા.17 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી કરવામાં આવેલ હોય, જેમાં હાલ પંચાસર બાયપાસના ડેમેજ બ્રિજના રીનોવેશનના કારણે આગામી તા. ૨૦/૦૯/૨૦૨૪ સુધી ભારે વાહનોને શહેરમાંથી પસાર થવા માટે મુક્તિ આપવામાં આવી છે….
નવા જાહેરનામાં અનુસાર શહેરમાં પ્રવેશતાં માર્ગો પરથી ભારે વાહનોને તા. 20 સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપવામાં આવશે, જે બાદ તા. 21 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS