સ્વરાજ ડેરી લસ્સી અને મલાઇ પર લાવ્યું છે ધમાકેદાર ઓફર : ઘી બનાવવા માટે મજેદાર મલાઈ ફક્ત રૂ. 300/- માં કિલો અને દમદાર લસ્સી ફક્ત રૂ. 10 માં ઉપલબ્ધ….
વાંકાનેરની નામાંકિત અને સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી ડેરી એવી સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ દ્વારા પોતાની દમદાર લસ્સી પ્રોડક્ટને ગ્રાહકોની માંગ મુજબ તદ્દન નવા રંગરૂપ સાથે લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત અને તાજગીનો અનોખો અહેસાસ આપતી ગ્રાહકોની પહેલી પસંદ એવી સ્વરાજની દમદાર લસ્સી તદ્દન નવા ફ્લેવર અને નવા પેકિંગ સાથે ફક્ત રૂ. 10 માં માર્કેટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વરાજની લસ્સીનો અનેરા સ્વાદનો લાભ લેવા ગ્રાહકોએ આજે જ તમારી નજીકના સ્વરાજ રિટેઇલ સ્ટોરની મુલાકાત લેવી….
સ્વરાજ મજેદાર મલાઈ રમઝાન સ્પેશિયલ ઓફર…
સૌરાષ્ટ્રની સૌથી મોટી ખાનગી સ્વરાજ ડેરી દ્વારા પોતાના ગ્રાહકો માટે રમઝાન માસ દરમિયાન રોજેદાર ભાઈઓ-બહેનો ઘરબેઠા શુદ્ધ અને સલામત ઘી બનાવી શકે તે માટે મજેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઘી બનાવવા માટે ઉપયોગી સ્વરાજની રૂ. 380 ની કિંમતની મજેદાર મલાઈ હાલ ચાલતા રમઝાન માસ દરમ્યાન ફક્ત રૂ. 300 માં. આપવાની જાહેરાત કરવામાં આવી છે, જે ઓફરનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા સ્વરાજ ડેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે….
સ્વરાજની દમદાર લસ્સી અને મજેદાર મલાઈ સ્પેશ્યલ ઓફરનો લાભ લેવા આજે જ સંપર્ક કરો…