Tuesday, March 25, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલસુહાના ડ્રીપ ઇરીગેશન : ઓછા પાણી તથા ખર્ચ સાથે વધુ ઉત્પાદન માટે...

    સુહાના ડ્રીપ ઇરીગેશન : ઓછા પાણી તથા ખર્ચ સાથે વધુ ઉત્પાદન માટે ખેડૂતો મિત્રો આજે જ લગાવો ફિનોલેક્સ ડ્રીપ ઇરીગેશન, સબસીડી સાથે આકર્ષક ડિસ્કાઉન્ટ તો ખરૂં જ….

    દેશની નામાંકિત કંપની ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરીગેશન વસાવો સૌથી ઓછી કિંમતે, સૌથી શ્રેષ્ઠ સર્વિસ અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે….

    વાંકાનેર શહેર ખાતે આવેલ સુહાના ડ્રીપ ઇરીગેશન દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ડ્રીપ ઇરીગેશન પર ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખેડૂત મિત્રોએ દેશની નામાંકિત ફિનોલેક્સ કંપનીની ડ્રીપ ઇરીગેશનન પર ખેડૂત મિત્રોને સૌથી ઓછી કિંમત સાથે સૌથી શ્રેષ્ઠ સર્વિસ તેમજ સબસિડી + આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    (ઓફર લિમિટેડ સમય પુરતી માન્ય)

    સરકાર માન્ય સબસિડી + ડિસ્કાઉન્ટ સાથે ડ્રીપ ઇરીગેશન વસાવવા આજે જ સંપર્ક કરો….

     સુહાના ડ્રીપ ઇરીગેશન 

    પ્રગતિ કોમ્પલેક્ષ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

    મો. 99130 26315

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!