ઈતિહાસ બદલવો એ મોડર્ન સ્કૂલની પરંપરા બની…: દર વર્ષની માફક આ વર્ષે પણ સાયન્સ તથા ગુજકેટના પરિણામમાં દબદબો જાળવી રાખતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 12 કોમર્સ, સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ નવો ઇતિહાસ રચી દીધો છે, જેમાં મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી ગુજકેટમાં સૌથી વધુ ગુણનો રેકોર્ડ તથા ધોરણ 12 સાયન્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાનો રેકોર્ડ શાળાના વિદ્યાર્થીઓએ બનાવી દીધો છે, જેનાથી વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલની શૈક્ષણિક સિદ્ધિઓને ચાર ચાંદ લાગી ગયાં છે…
વાંકાનેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગુજકેટમાં સૌથી વધુ 117.50 માર્ક્સ મેળવતો ધી મોડર્ન સ્કૂલનો સામાન્ય ખેડૂત પુત્ર….
ધી મોડર્ન સ્કુલમાં અભ્યાસ કરી ધોરણ 12 સાયન્સમાં રેકોર્ડ બ્રેક 97.33% માર્ક્સ મેળવતો એક સામાન્ય ખેડૂત પુત્ર….
અત્યાર સુધીમાં વાંકાનેર વિસ્તારની કોઇપણ એક જ સ્કુલમાંથી GUJCET માં 100 થી વધુ ગુણ મેળવનાર 24-24 વિદ્યાર્થીઓનો સંપુર્ણ શ્રેય ધી મોડર્ન સ્કૂલના ફાળે…
ધોરણ 12 સાયન્સની માફક ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ સૌથી વધુ A1 ગ્રેડ મેળવતા 16-16 વિદ્યાર્થીઓ માત્ર ધી મોડર્ન સ્કૂલના….
Coming Soon : નિષ્ણાંતોની આન્સર કી મુજબ વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત એક સાથે 33-33 વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષામાં 500થી ગુણ મેળવી MBBS માં પ્રવેશ પાત્ર થશે તેમજ વ્યક્તિગત સૌથી વધુ માર્કસ મેળવવાનો પણ નવો રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે…
આપનાં બાળકનાં ઉજ્જવળ ભવિષ્ય સાથે શ્રેષ્ઠ કારકિર્દી નિર્માણ માટે આજે જ અમારી શાળાની મુલાકાત લો…
બ્રાંચ – 1
ધી મોડર્ન સ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 94267 87034
મો. 99131 49409
બ્રાંચ – 2